RTE યોજના માટે જરૂરી પુરાવા:
- બાળકના પિતા વાલીના આવકનો દાખલો પ્રમાણપત્ર ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 થી ઓછી આવક
- બાળકના પિતા વાલીનું રેશનકાર્ડ
- બાળકના બે ફોટા
- બાળક નો આધાર કાર્ડ, જન્મ નો દાખલો
- બાળકના માતા-પિતા વાલી નો આધાર કાર્ડ
- બાળકના પિતા વાલીનો જાતિનો દાખલો
- બાળકના પિતા નું લાઈટ બિલ વેરાબીલ જો ભાડેથી રહેતા હોય તો ભાડા કરાર
- બાળકનું અથવા બાળકના પિતા વાલીના બેંક પાસબુક
ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?
- ગુજરાત સરકારશ્રીની RTE યોજના ની વેબસાઈટ rte.orpgujarat.com પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
ખાસ નોંધ:
- અરજી વખતે બાળકની ઉંમર પાંચ વર્ષ પૂર્ણ કરેલ હોવી જોઈએ
- દરેક પુરાવાની બે સેટમાં ખરી નકલ કરાવી અને ઓરિજિનલ પુરાવાઓ સાથે રાખવા
- લઘુમતી શાળા દ્વારા RTE પ્રવેશ પ્રક્રિયા બાબતે કોર્ટમાં ચુકાદો પેન્ડિંગ હોય લઘુમતી શાળામાં RTE હેઠળ પ્રવેશ કોર્ટ ચુકાદા સુધી લેવો જોઈએ નહીં.
RTE માં પ્રવેશ માટે ઓનલાઈન વેબસાઈટ નીચે દર્શાવેલ લીંક ક્લીક કરવાથી મળી જશે.
[આ માહિતી ની વિગતો 07/02/2021 મુજબની છે જેને ધ્યાનમાં લેવી]
0 Comments