સ્કૂલનાં વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશન યોજના
લાભ કોને મળે?
- ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ એક કિલોમીટર કરતાં વધુ અંતરે ચાલીને જવું પડતું હોય
- ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ત્રણ કિલોમીટર કરતાં વધુ અંતરે ચાલીને જવું પડતું હોય
કેટલો લાભ મળે?
- ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે રૂપિયા 400
- ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે રૂપિયા 400
- ઉક્ત સહાય બાળકને લઈ જનાર રીક્ષા માલિકને આપવામાં આવે છે
લાભ ક્યાં થી મળેલ?
- સંબંધિત સ્કૂલમાંથી
[આ માહિતી ની વિગતો 07/02/2021 મુજબની છે જેને ધ્યાનમાં લેવી]
0 Comments